કયા દેશે અશ્મિભૂત ઇંધણ( Fossil Fuel ) ઉત્પાદક દેશોના સ્વૈચ્છિક યોગદાન દ્વારા ધિરાણ માટે નવા આબોહવા ભંડોળની દરખાસ્ત કરી છે? જવાબ: અઝરબૈજાન
તાજેતરમાં,ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને કયા ક્ષેત્રમાં તેના યોગદાન માટે 2024 @UN ઇન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ મળ્યો હતો? જવાબ: બિન-ચેપી રોગો
કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતનું પ્રથમ વ્યાપક કેન્સર મલ્ટિ-ઓમિક્સ ડેટા પોર્ટલ શરૂ કર્યું? જવાબ: ઇન્ડિયન કેન્સર જીનોમ એટલાસ (ICGA)